Duration 3:24

PM Narendra Modi US Visit: PM નરેન્દ્ર મોદીએ અમેરિકામાં 5 CEO સાથે કરી મુલાકાત | ZEE 24 Kalak

1 278 watched
0
9
Published 23 Sep 2021

PM Narendra Modi US Visit: PM નરેન્દ્ર મોદીએ અમેરિકામાં 5 CEO સાથે કરી મુલાકાત | ZEE 24 Kalak પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ પર પીએમ મોદી ઘણા ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે બેઠક કરી. વિભિન્ન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત બાદ પીએમ મોદીની ઘણા દેશોના નેતાઓ સાથે પણ બેઠક થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે મોડી રાત્રે (ભારતીય સમયાનુસાર) ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે બેઠક કરશે. ત્યારબાદ અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મોદીની દ્વિપક્ષીય બેઠક થવાની છે. જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા અને પીએમ મોદી પણ પરસ્પર વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati #PMNarendraModi

Category

Show more

Comments - 0